એક્રોમેગેલી (Acromegaly) ક્યારે થાય છે?

  • A
    બાળપણ દરમિયાન $GH$ નો વધુ પડતો સ્ત્રાવ
  • B
    પુખ્તાવસ્થા દરમિયાન $GH$ નો વધુ પડતો સ્ત્રાવ
  • C
    બાળપણ દરમિયાન $GH$ ની ઉણપ
  • D
    પુખ્તાવસ્થા દરમિયાન $GH$ ની ઉણપ

Explore More

Similar Questions

$A -$ પિટ્યુટરી ગ્રંથિ $sella$ $turcica$ નામની અસ્થિમય ગુહામાં આવેલી છે અને તે એક વૃંત દ્વારા હાયપોથેલેમસ સાથે જોડાયેલી છે.
$R -$ એડેનોહાયપોફિસિસ બે ભાગોનું બનેલું છે,$pars$ $distalis$ અને $pars$ $intermedia$.

નીચેનામાંથી કયા ગોનાડોટ્રોપિન છે?

કિશોરાવસ્થા પછી નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવના વધુ પડતા ઉત્પાદનને કારણે એક્રોમેગેલી (Acromegaly) થાય છે?

$ACTH$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે....

$A$: દૂધનું સંશ્લેષણ ઓક્સિટોસિનના સ્તરમાં વધારા દ્વારા ઉત્તેજિત થાય છે.
$R$: ઓક્સિટોસિન હાયપોથેલેમસના પ્રભાવ હેઠળ એડેનોહાયપોફિસિસમાંથી મુક્ત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo